રાજકોટના માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ ચુકી છે. નવી સિઝનની મગફળી પ્રથમ નોરતા બાદ આવશે. કપાસના ભાવ મણ દીઠ રૂ.2,551 બોલાયા છે. જામનગરમાં આ વર્ષે પણ ગણેશઉત્સવની ધૂમ જામી છે. શહેરમાં આ વર્ષે 300થી વધુ જાહેર સ્થળોએ ગણેશ સ્થાપના કરવામાં આવશે. જામનગરની બજારોમાં તહેવારને લઇ ભીડ જોવા મળી હતી.